કાજૂન પોટેટો | Cajun Potatoes
કાજૂન કે કેજન એટલે એક ખાસ મસાલાઓ નું મિશ્રણ, એમાં ઓરેગાનો, થાઇમ, ગર્લિક પાઉડર, ઓનીઓન પાઉડર વગેરે નું મિશ્રણ, આ બહુજ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ની રેસીપી છે. ઉપર તમે ડુંગળી, કેપ્સીકમ એવું પણ મૂકી સકો.
૩ ચમચી કોર્ન ફ્લોર
૧ ચમચી મિક્સ હરબ
૧ ચમચી ઓરેગાનો
૧ ચમચી લસણ પાઉડર
૧ ચમચી ઓનિઓન પાઉડર
૨-૪ બેઝીલ ના પાન
૧ ચમચી કોથમીર
મીઠુ સ્વાદ અનુસાર
૧/૪ કપ મયોનિઝ
૩-૪ ચમચી દૂધ
૧ ચમચી પેપ્રીકા પાઉડર
૧/૨ ચમચી મરી પાઉડર
પેહલા બાફેલા બટાકા ને દબાવી ચપટા કરીલો, હવે કોર્ન ફ્લોર અને પાણી ની સ્લરી બનાવી બટાકા ઉમેરી એને ગરમ તેલ માં તળી લો.
હવે એક બીજા વાસણ માં માયોનિઝ, ગાર્લિક પાઉડર, ઑનીઓન પાઉડર, મિક્સ હબ, મીઠુ, પૅપ્રિકા પાઉડર, મરી પાઉડર, ઓરેગાનો, બેસિલ્ ઉમેરી મિક્સ કરો, હવે દૂધ ઉમેરી થોડું પાતળું કરીલો
હવે એક ડીશ માં બટાકા મૂકી ઉપર તૈયાર કરેલ મેયોનિઝ નું મિશ્રણ ઉમેરો, બસિલ નું પાન મૂકી સજાવી સર્વ કરો.
Ingredients
૫-૬ બાફેલા નાના બટાકા૩ ચમચી કોર્ન ફ્લોર

Comments
Post a Comment