ચણા મસાલા બિરયાની | Chana Masala Biryani
આ બિરયાની ખાસ આ લોક ડાઉન માટે બનાવી છે, ઘરમાં મળી રહેતી સામગ્રી માંથીજ બની જાય, અને બીજી બિરયાની જેમ એમાં લેયર કરવા ના રહેતા નથી, બધું મિક્સ કરો એટલે બની જાય.
૧ ચમચી તેલ
૨ ચમચી લસણ ની પેસ્ટ
૧ સમારેલી ડુંગળી
૧ સમારેલું ટમેટું
૧ ચમચી હળદર
૨ ચમચી ધાણજીરૂ
૧ ચમચી લાલ મરચુ પાઉડર
૧ ચમચી આદુ લીલા મરચા ની પેસ્ટ
૧/૨ ચમચી ગરમ મસાલો
૧/૨ ચમચી કિચન કિંગ મસાલો
૨૦ પાન ફુદીનો
૪ ચમચી તળેલા કાંદા
૧ કપ બાફેલા દેસી ચણા
મીઠુ સ્વાદ મુજબ
૧ કપ રાંધેલો ભાત
૪ ચમચી ફેટેલું મોળું દહીં
૧ ચમચી કસુરી મેથી
૧ કોલસો ધ્રુંગર માટે
સૌ પ્રથમ એક પેન માં ઘી અને તેલ લઈ એમાં લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે એમાં સમારેલી ડુંગળી ઉમેરી સાંતળી લો.
ડુંગળી થોડી નરમ થાય એટલે એમાં સમારેલું ટામેટું ઉમેરી મિક્સ કરો, હવે બધા મસાલા ઉમેરી સાંતળી લો.
હવે એમાં ફુદીનો અને દહીં તથા તળેલી ડુંગળી ઉમેરો, હવે બાફેલા ચણા ઉમેરી મિક્સ કરો.
હવે એમાં મીઠુ ઉમેરો, અને રાંધેલો ભાત ઉમેરી મિક્સ કરો, હવે એમાં કસૂરી મેથી ઉમેરી મિક્સ કરો, હવે કોલસો ગરમ કરી ધ્રૂંગર આપો
બિરયાની ને તળેલા કાંદા ભભરાવી પીરસો.
Ingredients
૨ ચમચી ઘી૧ ચમચી તેલ

Comments
Post a Comment