ચીઝ પાલક પનીર ભુરજી | Cheese Palak Paneer Bhurji
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો
2 ચમચી તેલ
ખડા મસાલા
1 ચમચી જીરું
1 બારીક સમારેલી ડુંગળી
1 ચમચી આદુ અને લસણ ની પેસ્ટ
1 નંગ બારીક સમારેલા કેપ્સિકમ
1 કપ સમારેલી પાલક
1 ચમચી ધાણા જીરું પાવડર
1/3 ચમચી હળદર
1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
1 ચમચી ગરમ મસાલો,
1 ચમચી કિચન કિંગ મસાલો
1 નંગ સમારેલા ટામેટા
3 ચમચી મલાઈ
સ્વાદ પ્રમાણે મીઠું
1/2 લીંબુ નો રસ
1 કપ છીણેલું પનીર
1 ચીઝ
3 ચમચી કોથમીર
સૌ પ્રથમ એક પેન માં બટર અને તેલ લઇ તેમાં બધા ખડા મસાલા ઉમેરો, હવે તેમાં જીરું ઉમેરી સાંતળો
હવે તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી, બરાબર સાંતળી લો, તેમાં આદુ અને લસણ ની પેસ્ટ ઉમેરો, હવે એમાં બારીક સમારેલા કેપ્સિકમ ઉમેરી 2 મિનિટ સાંતળી લો
હવે તેમાં સમારેલી પાલક ઉમેરો અને પાલક ચઢે ત્યાં સુધી સાંતળી લો.
હવે તેમાં ધાણા જીરું પાવડર, હળદર, લીલા મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, ઉમેરી બધું સાંતળી લો
હવે તેમાં સમારેલા ટામેટા ઉમેરી બરાબર સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળો, હવે તેમાં થોડું પાણી ઉમેરો, મલાઈ ઉમેરો, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો, બધું 2 મિનિટ કૂક થવા દો
ગેસ બંધ કરી એમાં લીંબુ નો રસ ઉમેરી, છીણેલું પનીર અને ચીઝ ઉમેરી મિક્સ કરી કોથમીર ભભરાવી સર્વે કરો
મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો.
Ingredients
2 ચમચી બટર2 ચમચી તેલ

Comments
Post a Comment