કોકોનટ બીટ ગઝપચો | Coconut Beet Gazpacho
સૂપ ના વિવિધ પ્રકાર માં આ સ્પેન માં બનતો કોલ્ડ સૂપ ની વેરાયટી કહી શકાય.ગઝપાચો એ સ્પેન માં બનતો કોલ્ડ સૂપ છે. એકદમ સરસ, માઈલ્ડ ફ્લેવર, અને પોષ્ટીક સૂપ કેહવાય.
ગરમી માં બેસ્ટ કહી શકાય એવો સૂપ, એમાં તીખાશ માટે કશું ઉમેર્યું નથી પણ થોડું લાલ મરચું અથવા મરી પાઉડર ઉમેરી શકાય.
૧/૨ નાળિયેર ની મલાઈ
1 લીંબુ ની ઝેસ્ત્
૧ ચમચી ખાંડ
ચપટી મીઠું
ફુદીનો સજાવટ માટે
સૌ પ્રથમ એક મિક્સર જાર માં બીટ ને ક્રશ કરી લઈ એને ગાળી લેવું. હવે એ ગાળેલી પ્યુરી ને નાળિયેર ની મલાઈ ઉમેરી પીસી લેવું
હવે એમાં મીઠુ અને ખાંડ ઉમેરી ફરી પીસી લેવું. હવે એમાં લીંબુ ની ઝ્યેસ્ત ઉમેરી મિક્સ કરી બોલ માં.લઈ ફુદીના થી સર્વ કરવું.
ગરમી માં બેસ્ટ કહી શકાય એવો સૂપ, એમાં તીખાશ માટે કશું ઉમેર્યું નથી પણ થોડું લાલ મરચું અથવા મરી પાઉડર ઉમેરી શકાય.
Ingredients
૨-૩ નાના ટુકડા બીટ૧/૨ નાળિયેર ની મલાઈ
1 લીંબુ ની ઝેસ્ત્
૧ ચમચી ખાંડ
ચપટી મીઠું
ફુદીનો સજાવટ માટે
સૌ પ્રથમ એક મિક્સર જાર માં બીટ ને ક્રશ કરી લઈ એને ગાળી લેવું. હવે એ ગાળેલી પ્યુરી ને નાળિયેર ની મલાઈ ઉમેરી પીસી લેવું
હવે એમાં મીઠુ અને ખાંડ ઉમેરી ફરી પીસી લેવું. હવે એમાં લીંબુ ની ઝ્યેસ્ત ઉમેરી મિક્સ કરી બોલ માં.લઈ ફુદીના થી સર્વ કરવું.

Comments
Post a Comment