દાલ મખની | Dal Makhani
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.
૨ ચમચી રાજમાં
૨ કાળી ઇલાયચી
૨ લવિંગ
૧ તજ
૨ ટામેટા ની પ્યુરી
ચપટી હળદર
૧ ચમચી કાશ્મીરી લાલ મરચું
૨ ચમચી તીખું લાલ મરચું
૨ ચમચી આદુ લસણ ની પેસ્ટ
૧ ચમચી ગરમ મસાલો
૧/૪ કપ બટર
૧/૪ કપ ક્રીમ
૨ ચમચી ઘી
મીઠુ સ્વાદાનુસાર
પાણી જરૂર મુજબ
પેહલા રાજમાં અને અડદ ને બરાબર ધોઈ ૪-૫ કલાક પલાળી રાખો.
હવે એને કુકર માં લઇ એમાં ખડા મસાલા ઉમેરી બાફી લો.
હવે એક પેન માં ઘી લઈ એમાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો, હવે એમાં બંને લાલ મરચું પાઉડર, હળદર, ઉમેરી મિક્સ કરો અને તરતજ ટામેટા ની પ્યુરી ઉમેરી દો, બધું થોડી વાર સાંતળી લો. હવે એમાં બાફેલી દાળ અને રાજમાં ઉમેરી મિક્સ કરી લો. બધું મેષ કરતા જવું.
હવે એમાં મીઠુ અને ગરમ મસાલો ઉમેરો, જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને ધીમા તપે અડધો કલાક ઉકળવા દો.
એમાં બટર ઉમેરો, અને સાથે ક્રીમ ઉમેરી મિક્સ કરી લો. ગરમ ગરમ પરોઠા, કે જીરા રાઈસ સાથે સર્વ કરો.
Ingredients
૧ કપ કાળા અડદ૨ ચમચી રાજમાં

Comments
Post a Comment