દાલગોના કોફી | Dalgona Coffee
હાલ ના સમય માં ખૂબ પ્રખ્યાત થય રહેલી કોફી, એમતો મને આ રેગ્યુલર કોફી જેવી જ લાગે છે, ફક્ત દૂધ ઉપર બીટ કરેલી કોફી, પણ પારંપરિક રીતે આ કોફી થોડી અલગ રીતે બને છે.
૨ ચમચી ખાંડ
૧ કપ એકદમ ઠંડુ દૂધ
૨ ચમચી ગરમ પાણી
સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ ફીણી લેવું, મિશ્રણ એકદમ ઘટ્ટ થશે, ત્યારે બાદ એક ગ્લાસ માં ઠંડુ દૂધ ઉમેરી, એમાં તૈયાર કરેલ કોફી નું મિશ્રણ ઉપર ઉમેરી સર્વ કરો
Ingredients
૨ ચમચી કોફી૨ ચમચી ખાંડ
૧ કપ એકદમ ઠંડુ દૂધ
૨ ચમચી ગરમ પાણી
સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ ફીણી લેવું, મિશ્રણ એકદમ ઘટ્ટ થશે, ત્યારે બાદ એક ગ્લાસ માં ઠંડુ દૂધ ઉમેરી, એમાં તૈયાર કરેલ કોફી નું મિશ્રણ ઉપર ઉમેરી સર્વ કરો

Comments
Post a Comment