ઇન્સ્ટન્ટ મિલ્ક કેક | Instant Milk Cake
આપડા જ ગ્રૂપ ના અનુભવી હોમ સેફ ની રેસીપી થી પ્રેરાય ને મે આ રેસિપી બનાવી છે.
ઘી બનાવતા નીકળતા કિટુ અથવા બગરૃ માંથી તરત બની જાય છે.
૧ કપ મિલ્ક પાવડર
૧ કપ દૂધ
૧/૨ કપ ખાંડ
૧/૪ ચમચી એલચી પાવડર
પિસ્તા ની કતરણ સજાવટ માટે
સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું, હવે એમાં ઘી નું બગરૂ ઉમેરી મિક્સ કરી ખાંડ ઉમેરો, હવે બરાબર હલાવતા જઈ એમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો, એમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો, આ ઘટ્ટ થયેલ મિશ્રણ ને ગ્રીસ કરેલી ડીશ માં પાથરી ઉપર પિસ્તા ની કતરણ મૂકી થડું થવા દો.
ઠંડુ થાય પછી એને કાપી પીરસો.
નોંધ: ઘી નું બગરૂ તાજુ લેવું.
ગુલાબ ની સુકાયેલી પાંખડી પણ ઉમેરી સકો.
ઘી બનાવતા નીકળતા કિટુ અથવા બગરૃ માંથી તરત બની જાય છે.
Ingredients
૧ કપ ઘી નું બગરુ૧ કપ મિલ્ક પાવડર
૧ કપ દૂધ
૧/૨ કપ ખાંડ
૧/૪ ચમચી એલચી પાવડર
પિસ્તા ની કતરણ સજાવટ માટે
સૌ પ્રથમ એક પેન માં દૂધ ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરવું, હવે એમાં ઘી નું બગરૂ ઉમેરી મિક્સ કરી ખાંડ ઉમેરો, હવે બરાબર હલાવતા જઈ એમાં મિલ્ક પાવડર ઉમેરી મિક્સ કરો.
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી કુક કરો, એમાં ઇલાયચી પાઉડર ઉમેરી મિક્સ કરો, આ ઘટ્ટ થયેલ મિશ્રણ ને ગ્રીસ કરેલી ડીશ માં પાથરી ઉપર પિસ્તા ની કતરણ મૂકી થડું થવા દો.
ઠંડુ થાય પછી એને કાપી પીરસો.
નોંધ: ઘી નું બગરૂ તાજુ લેવું.
ગુલાબ ની સુકાયેલી પાંખડી પણ ઉમેરી સકો.

Comments
Post a Comment