મેથી ની વર્કી પૂરી | Methi Layered Puri
દરરોજ ચા સાથે કે નાસ્તા માં ખાવા આપડે અવનવી પૂરીઓ બનાવતા જ હોઈએ, પણ મને મેથી ની આ પુરી ખૂબ પસંદ અને ખાઈએ તો બિસ્કીટ જેવી જ લાગે.
૪ ચમચી રવો (બારીક)
૧ મેથી ની ભાજી
૫ ચમચી તેલ
૧ ચમચી શેકેલા જીરું નો પાવડર
૧/૨ ચમચી લાલ મરચુ પાઉડર
૧/૨ ચમચી મરી પાવડર
મીઠુ સ્વાદ અનુસાર
તેલ તળવા માટે
કોર્ન ફ્લોર
સૌ પ્રથમ એક વાસણ માં બંને લોટ લઈ એમાં મીઠુ, મેથી, લાલ મરચું પાઉડર, જીરું પાઉડર, મરી પાઉડર અને ૩ ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે એમાં પાણી ઉમેરી કણક બનાવી લો. કણક ને ઢાંકી ૩૦ મિનીટ રેસ્ટ આપો.
હવે કણક ના મોટા લુઆ કરી એની ભાખરી વણી લો, એક ભાખરી ઉપર ઘી લગાવી ઉપર થોડો કોર્ન ફ્લોર છાંટી બીજી ભાખરી મુકવી, આ રીતે ૩ ભાખરી ના લેયર કરવા, હવે એને રોલ વાળી લઈ એને કાપી લઈ નાના લુઆ કરી લેવા, એને ફરી વણી લઈ ગરમ તેલ માં તળી લઈ ઠંડી થાય એટલે ડબ્બા માં ભરી લેવું.
નોંધ: લોટ કઠણ રાખવો, રેસ્ટ અપસો એટલે મેથી નું થોડું પાણી છૂટે.
કસુરી મેથી પણ લઈ સકો છો.
Ingredients
૨૫૦ ગ્રામ મેંદો અથવા ઘઉં નો લોટ૪ ચમચી રવો (બારીક)

Comments
Post a Comment