વાલ નું વડડુ । વાલ ની ભાજી | Val Vaddu | Val Bhaji nu Saak
આ ભાજી સુરત તેમજ ભરૂચ માં સહેલાઇ થી મળી રહે છે. અને સુરત માં વાલ નું વડુ ખુબ ખવાય છે. એમાં પણ બધાની રીત જુદી જુદી, કોઈ લસણ ઉમેરે તો કોઈ નહિ ઉમેરે.
1 ચમચી જીરું
1/4 ચમચી હિંગ
5-6 મીઠો લીમડો ના પાન
1 ચમચી આદુ ની પેસ્ટ
1 ચમચી મરચા ની પેસ્ટ
1 ચમચી લસણ ની પેસ્ટ
1 ચમચી અજમો
1 ડુંગળી
1/4 ચમચી હળદર
1 ચમચી ધાણા જીરું
1/2 ચમચી લાલ મરચું
1 કપ વાલ ની ભાજી
1 ચમચી ખાંડ
મીઠું સ્વાદ મુજબ
કોથમીર
પેન માં તેલ લઇ તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરી વઘાર તૈયાર કરો.
હવે એમાં આદુ મરચા અને લસણ ઉમેરી સાંતળો, તેમાં અજમો ઉમેરો , હવે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો, હવે તેમાં હળદર, ધાણા જીરું અને થોડું લાલ મરચું ઉમેરો.
હવે તેમાં સમારેલી વાલ ની ભાજી ઉમેરો અને ઢાંકી ને ધીમા તાપે ચઢવા દો.
હવે રસો ગમતો હોય તો થોડું પાણી ઉમેરવુ અને ખાંડ તથા મીઠું ઉમેરી મિક્સ કરી કોથમીર ઉમેરી સર્વે કરો.
નોંધ: ભાજી સાથે જો વાળ હોય તો એ પણ ઉમેરવા, લીલી ડુંગળી અને લીલું લસણ સાથે પણ સાક બનાવી શકાય.
Ingredients
4 ચમચી તેલ1 ચમચી જીરું

Comments
Post a Comment