વિન્ની વર્લ | Viennese Swirl
આ એક બ્રિટિશ બિસ્કીટ છે, એના શેપ ને કારણે એનું નામ પડ્યું, બટર નું પ્રમાણ વધુ હોવાથી બહુ ક્રિસ્પી બને છે, અને સુગર નું પ્રમાણ થોડું ઓછું એટલે ખાવાની ખૂબ મજા આવે.
૨૫ ગ્રામ દળેલી ખાંડ
૨૫ ગ્રામ કોર્ન ફ્લોર
૮૦ ગ્રામ બટર
૧/૨ ચમચી વેનીલા એસેન્સ
દૂધ જરૂર મુજબ
પેહલા ખાંડ અને બટર ને બરાબર ફિણવી લેવું, હવે એમાં અસેન્સ ઉમેરી મિક્સ કરી લેવું.
હવે મેંદો, કોર્ન ફ્લોર ને એમાં ચાળી લેવું, બધું બરાબર મિક્સ કરવું, હવે જરૂર લાગે તો દૂધ એક થી બે ચમચી ઉમેરી થીક પેસ્ટ બનાવવી,
હવે આ મિશ્રણને સ્ટાર નોઝલ વાડી પાઇપિંગ બેગ માં ભરવી, અને બેકિંગ ટ્રે માં બટર પેપર મૂકી આકાર આપવો.
હવે પ્રી હિટ કરેલ અવન માં ૧૭૦ ડિગ્રી સે પર ૧૨-૧૫ મિનીટ બેક કરવું.
ઓવન માંથી કાઢી રૂમ ટેમ્પ્રચર પર આવે પછી સ્ટોર કરવું.
નોંધ: પાઇપીંગ બેગ થી પડી સકે એવી પેસ્ટ રાખવી, વધુ ઢીલી હસે તો કુકી સ્પ્રેડ થઈ જસે, અને કઠણ હસે તો આકાર આપવાં માં મુશ્કેલી થશે.
તમને ગમતું એસેન્સે ઉમેરી શકાય છે. ઓરેન્જ ફ્લેવર પણ સરસ લાગે છે.
ઉનાળા માં લગભગ દૂધ ઉમેરવાની જરૂર નથી રહેતી.
બટર ખાસ રૂમ ટેમ્પ્રેચર નું જ લેવું. અને સોલટી બટર જ લેવું.
Ingredients
૯૦ ગ્રામ મેંદો૨૫ ગ્રામ દળેલી ખાંડ

Comments
Post a Comment