ચોકલેટ ટ્રફલ લાડુ by Gayatri Trivedi
સામગ્રી
1 કપ 2mm ડાર્ક ચોકલેટ સ્લેબ
1/2 કપ ઘર ની મલાઈ / ક્રીમ
1 ચમચી બટર
રીત

સૌ પ્રથમ એક પેન માં ડાર્ક ચોકલેટ અને ક્રીમ / મલાઈ એડ કરો. થોડી ગરમ થાય એટલે એમાં બટર એડ કરવું ને બરાબર મિક્ષ કરવું ત્યાર બાદ તેને ઠંડું થવા દેવું 1 કલાક ફ્રીજ માં સેટ કરવા મૂકવું પછી તેના નાના નાના લાડુ બનાવી ને પેપર કપ માં મૂકી ને તેના ઉપર પિંક ચોકલેટ (અહીં મેં બજાર માંથી પિંક ચોકલેટ સ્લેબ લીધેલ છે તમે ચાહો તો મિલ્ક ચોકલેટ use કરી શકાય ) થી ગાર્નીશ કરવા



Comments
Post a Comment