જુવારની ધાણીનાં લાડુ by Nigam Thakkar

જુવારની ધાણીનાં લાડુ For More Traditional Recipes from Nigam Thakkar Click Here.
સામગ્રી
૧ કપ દેશી ગોળ
૨ ચમચી ઘી
જરૂર મુજબ જુવારની ધાણી
રીત -
સૌ પ્રથમ એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી ઓગળે અને મધ્યમ કડક પાયો તૈયાર કરો.
તેમાં સમાય એટલી જુવારની ધાણી ઉમેરી મિક્સ કરો.
સહેજ ઘીવાળો હાથ કરી તૈયાર કરેલા મિશ્રણનાં લાડુ વાળો.
તૈયાર છે જુવારની ધાણીનાં લાડુ.
(ક્ષમા કરજો. ફોટો ક્લિયર નથી.)

Comments