ALOEVERA AND MUNGDAL PURANPOLI by Lop Tanna
ALOEVERA AND MUNGDAL PURANPOLI
પોણો કપ મગની દાળ
પા કપ તુવેરની દાળ
અડધો કપ અલોવેરા છાલ કાઢી અને બારીક સમારેલી
એક કપ ખાંડ
એક કપ અલોવેરા તળવા માટે ghee
અડધી ટીસ્પૂન એલચી પાઉડર
દોઢ કપ ઘઉંનો લોટ
એક ચમચી મોણ
જરૂર મુજબ પાણી લોટ બાંધવા માટે
મેથડ :-
સૌપ્રથમ એલોવિરાની છાલ કાઢી અને એને એકદમ ઝીણા ટુકડા કરી લો .ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ કરો .અને તેમાં અલવીરાને તળી લો .અલવીરા વગર અડધો કપ લીધા છે તો તળિયા બાદ એ પાર્ક અપ થઈ જાય છે ઇલીગલ જો તમારે વધારે લેવા હોય તો તમે વધારે લઇ શકો છો .એલોવેરાનો ટેસ્ટ થોડો તળિયા પછી ખાસ લાગે છે પણ પુરણપુરા માં નાખ્યા પછી ટેસ્ટની કોઇ ખબર પડતી નથી .હવે મગની દાળ અને તુવેરની દાળને બે કલાક પલાળી રાખો .અને એક કપ પાણી નાખી તેને કુકરમાં બાફી લો .હવે એક કઢાઈમાં આ બફાયેલી દાળને થોડી થોડી પાકવા દો .ત્યાર બાદ તેમાં એક કપ ખાંડ નાખો .મગની દાળ પલાળી હોય છે ત્યારે એક કપ હોય છે પરંતુ પલટા પછી મગની દાળ દોઢ કપ થઈ જાય છે .હવે શુગરનું પાણી બળે અને કડક કડક લોટ જેવું થાય ત્યાં સુધી પૂર્ણ થવા દો હવે તેમાં અલોવેરા એડ કરો .પછી એમાં એલચી પાઉડર નાખવો.પછી પુરાણ થોડું થઈ જાય એટલે એના ગોળગોળ ગોળા વાળો .
હવે ઘઉંના લોટની કણક બાંધો .તેની ગોળ પૂરી જેવુ વણી એમાં તૈયાર પૂરણનો ગોળો મૂકી અને નાની નાની પૂરણ પૂરી વણી લો .ત્યારબાદ એને ધીમા તાપે સરસ ગુલાબી રંગની કડક કડક શેકો .અને ઘી લગાવી અને સર્વ કરો .



Comments
Post a Comment