ગોળ ના લાડુ Binaka Bhojak
વિસરાતી વાનગી
ગોળ ના લાડુ
ગણું બાપા માટે ગોળ ના લડ્ડુ..
2 વાડકી ઘઉં ના ઝીણા ભરડા માં 3 ચમચી ઘી નાખી દૂધ થી લોટ બાંધી....મુઠીયા બનાવી તળી લો. હવે આ મુઠીયા ને મિકસી જાર માં દળી લો. હવે એક કથરોટ માં આ દળેલું મિશ્રણ, કતરણ કરેલા કાજુ- બદામ- પિસ્તા, એલચી પાવડર, ખસખસ, ઘી, ગોળ અને સહેજ દૂધ નાખી મિક્સ કરો. મુઠી પડે એટલે લાંડવા વાળી લો. ...



ખૂબ ખૂબ આભાર
ReplyDelete