ગોળ ના લાડુ Binaka Bhojak

વિસરાતી વાનગી

ગોળ ના લાડુ
ગણું બાપા માટે ગોળ ના લડ્ડુ..
મારા પિયર માં રક્ષાબંધન, ગણેશ ચતુર્થી અને ભાઈબીજ ના દિવસે લાડુ બનાવવામાં આવે છે...ઘણા લોકો ના ઘરે ખાંડ ના લાડુ બનતા હોય છે પણ મને ગોળ ના લાડુ ખૂબ ભાવે એટલે મેં બનાવ્યા છે...ગોળ ના લાડુ...
2 વાડકી ઘઉં ના ઝીણા ભરડા માં 3 ચમચી ઘી નાખી દૂધ થી લોટ બાંધી....મુઠીયા બનાવી તળી લો. હવે આ મુઠીયા ને મિકસી જાર માં દળી લો. હવે એક કથરોટ માં આ દળેલું મિશ્રણ, કતરણ કરેલા કાજુ- બદામ- પિસ્તા, એલચી પાવડર, ખસખસ, ઘી, ગોળ અને સહેજ દૂધ નાખી મિક્સ કરો. મુઠી પડે એટલે લાંડવા વાળી લો. ...

Comments

Post a Comment